ફૂલ બોલે છે પ્રેમની ભાષા

જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ફ્રેંચ કવિ જિન ગીરા દિક્સએ ફૂલને અનંતકાળ સુધી માનવહ્રદયને જકડી રાખે તેવી સાંકળ કહી છે.

વધુઆગળ વાંચો...

૧૭મી સદીની અખા ભગતની પીડા

આજે પીડા વગરનો કયો માનવ છે? જેમ્સ ગ્રીક નામના ફિલસૂફે કહેલું, ' લાઇફ બિગિન્સ ઇન પેઇન એન્ડ ઓફન એન્ડ ઇન પેઇન.' માનવીની પીડા એની ચેતના સાથે જડાયેલી ચીજ છે.

વધુઆગળ વાંચો...

હ્રદયને તગડું અને રોમેન્ટિક બનાવવા મધ શ્રેષ્ઠ આહાર

મધ આપણી પાચનપ્રણાલીમાં ક્યાંય પણ જખમ કર્યા વગર પસાર થઇ જલ્દી પચે છે-પ્રિ ડાયજેસ્ટેડ છે. બીજાં ઘણાં ઔષધીય ખાદ્યો છે જેના પેટમાં વપરાષ પછી કિડની વાટે બહાર કાઢતાં ભાર પડે છે.

વધુઆગળ વાંચો...

મોટી ઉંમરે પણ યુવાન બનીને સર્જકતાને વધુ ખીલવો

વિખ્યાત નૃવંશશાસ્ત્રી ડૉ. એશલી મોન્ટેગુ કહે છે કે માણસ કદી વૃદ્ધ થતો નથી. ઊલટાનું માનસિક સર્જકતા ઉંમર સાથે વધુ ખીલે છે.

વધુઆગળ વાંચો...

દિલમાં તકાજો અને તમન્ના હોય તો શું શું ન થાય?

કવિ ઇમર્શને એક સરસ તારણ કાઢેલું કે આપણી પાછળ વાઘ પડ્યો હોય ત્યારે જ આપણે દોડતાં શીખીએ. આપણને ત્યારે જ ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવાનું મન થાય જ્યારે ભૂકંપથી આપણું તમામા નાશ પામે છે.

વધુઆગળ વાંચો...