હવે રિયલ નહીં કચકડાના હીરો રહ્યાં છે
By admin on Nov 18, 2011 | In પ્રેરણાત્મક
મહાકવિ હોમરે ૨,૯૦૦ વર્ષ પહેલાં મહાકાવ્યમાં હીરો શબ્દ વાપર્યો હતો. ગ્રીક ભાષામાં હેરોઝ શબ્દ એ. હીરો એટલે યોદ્ધો. જેણે અભૂતપૂર્વ બહાદુરી કરી હોય આને રાષ્ટ્રસંકટમાં બહાદુરી કરી હોય તે હીરો.
| યુદ્ધ કરનારાઓને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યાં છે.... » |