સદભાવ, સહકાર, શાંતિથી કામ લેનારો ફાવશે
By admin on Oct 30, 2011 | In પ્રેરણાત્મક
અણગમતી અને નઠારી વાતોને યાદ કરવાનો નહીં, ભૂલી જવાનો આ જમાનો છે. તેથી જ શેખ સાદીએ માનવીને કળિયુગમાં શાંતિથી જીવવા ઘણી શિખમણો આપેલી. તેમાંથી બે શિખામણો યાદ કરીએઃ ચિંથડે કા નિરાદર મત કરો, ક્યૂંકી ઉસને ભી કભી કિસી કી લાજ રખી થી.' બીજી શિખામણ બે વાત માનસિક દુર્બળતા પ્રગટ કરે છે.
| « ધન મેળવવા પુરુષાર્થ કરવો પડે | નવા વર્ષે સંકલ્પ: મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા » |