૨૧મી સદીમાં પરિવર્તનથી ડરવું નહીં
By admin on Sep 3, 2010 | In પ્રેરણાત્મક
જગતમાં કંઇપણ સ્થાયી છે તો તે પરિવર્તન છે. કુદરતમાં પણ સતત પરિવર્તનની ક્રિયા ચાલે છે. તમારા શરીરના કોષો અને લોહી ગઇકાલે હતા તે આજે નથી. હિંમત કરીને જોખમી પગલું ભરીને એકવાર ખોટા ઠરો તેનો અફસોસ નથી. પણ સલામતીના ચેલા બની પલાંઠી વાળીને બેસી રહેવું તે ખોટું છે. ટોળું વિચારે તેના કરતાં જુદું વિચારવાનું છે.
| « વડલા પાસેથી શીખીએ | જોખમ ખેડ્યા વગર પ્રેમ મળતો નથી » |