ફૂલ બોલે છે પ્રેમની ભાષા
By admin on Aug 19, 2010 | In ચેતનાત્મક
જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ફ્રેંચ કવિ જિન ગીરા દિક્સએ ફૂલને અનંતકાળ સુધી માનવહ્રદયને જકડી રાખે તેવી સાંકળ કહી છે.
| « આપણું સુખ આપણી કાખમાં! | ૧૭મી સદીની અખા ભગતની પીડા » |