હ્રદયને તગડું અને રોમેન્ટિક બનાવવા મધ શ્રેષ્ઠ આહાર
By admin on Aug 17, 2010 | In આરોગ્ય
મધ આપણી પાચનપ્રણાલીમાં ક્યાંય પણ જખમ કર્યા વગર પસાર થઇ જલ્દી પચે છે-પ્રિ ડાયજેસ્ટેડ છે. બીજાં ઘણાં ઔષધીય ખાદ્યો છે જેના પેટમાં વપરાષ પછી કિડની વાટે બહાર કાઢતાં ભાર પડે છે.
| « ૧૭મી સદીની અખા ભગતની પીડા | મોટી ઉંમરે પણ યુવાન બનીને સર્જકતાને વધુ ખીલવો » |