દો અપૂર્ણ વસ્તુઓં કા પ્યાર હી પ્યાર હૈ ઔર યહી પ્યાર કા સૌંદર્ય હૈ
By admin on Aug 14, 2010 | In ચેતનાત્મક
પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી સંઘર્ષ કરીને ભ્રષ્ટાચારથી દૂર રહે છે તે માણસનું વ્યક્તિત્વ ચંદન જેવું સુગંધી બને છે. કોઇપણ પુરુષાર્થનું ફળ તુરંત મળતું નથી. તુરંત મળતા હોય તેવા લાભથી ચેતતા રહેવું.
| « દિલમાં તકાજો અને તમન્ના હોય તો શું શું ન થાય? | આરોગ્યમાં પણ સ્વાધીનતા જરૂરી » |