માણસે અનીતિ અને શેતાનિયત સામે લડવું જોઇએ
By admin on Aug 6, 2010 | In ચેતનાત્મક
કોઇપણ યુદ્ધ કે સ્પર્ધામાં માત્ર વીરતા કે ચતુરાઇની જ જીત થતી નથી. નીતિયુક્ત વીરતાથકી જ સાચો વિજય થાય છે. આવા વિજયની જ શોભા છે. કોઇપણ કાવાદાવા કે અનીતિ આચરીને વિજય મેળવી શકાય તેવી માન્યતા ત્યજવી જોઇએ.
| « કોઇના વિશે ખોટા અભિપ્રાય કે પૂર્વગ્રહથી અન્યાય થાય છે | હઠાગ્રહી આશાવાદ યુવાનોને ઊંચે લઇ જશે » |