હઠાગ્રહી આશાવાદ યુવાનોને ઊંચે લઇ જશે
By admin on Aug 5, 2010 | In ચેતનાત્મક
ગીતા, કુરાન કે ધમ્મપદ કે બુદ્ધના ઉપદેશો ઉપરાંત નવી પેઢીએ એકવીસમી સદીમાં આજના આર્થિક અને સામાજિક વાતાવરણને અનુરૂપ થવા અનેક ગુણો કેળવવા પડશે. નિરાશાવાદ છોડીને હઠાગ્રહી આશાવાદને વળગવાનું છે. કામમાં સતત પ્રવૃત્ત રહીને કામને ધર્મ માનવું પડશે અને આત્મનિર્ભર થવું પડશે.
| « માણસે અનીતિ અને શેતાનિયત સામે લડવું જોઇએ | આપણી અંદર છૂપાયેલી અદભૂત શક્તિને ઓળખીએ » |