દમમાં નિસર્ગોપચાર કે આયુર્વેદ કારગત છે
By admin on Aug 2, 2010 | In આરોગ્ય
જગતના ૨૦૦ જેટલા જંતુઓ શરદી માટે જવાબદાર છે તેવું એલોપથી ડૉક્ટરો કહે છે. જો કે કુદરતી ઉપચારકો શરદીને રોગ માનતા જ નથી. 'શરદીને ભૂખી મારો' ઉપવાસ કરી લો શરદી મટી જશે.
| « ઈશ્વરની તમારી પાસે શું અપેક્ષા છે? | વેદના અભિવ્યકત કરવાની કળા કવિ પાસે હોય છે. » |