જગતના સુપરકલાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી
By admin on Jul 30, 2010 | In વ્યાપાર
સ્વિટ્ઝરલેન્ડના દાઓસ નામના હિલ સ્ટેશનમાં યુરોપિયન ઉનાળામાં છેલ્લા ૩૮ વર્ષથી જગતભરનાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વડાપ્રધાઓ તેમજ પત્રકારો ભેગા થાય છે.અહીં ૨૨૦ બેઠકો યોજીને જગતની આર્થિક સમસ્યાઓની ચર્ચા થાય છે. કોકટેઇલ પાર્ટીઓ, નાચગાન અને બીજા જલસાઓ વચ્ચે જગતની ગરીબીની ચર્ચા પણ થાય છે
| « દિલ ઢૂંઢતા હૈ સહારા | તમારા સંતાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોહમાં પાડો » |