તમારા સંતાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોહમાં પાડો
By admin on Jul 29, 2010 | In ઈન્ફર્મેટીવ
અમેરિકા અને જર્મની બે દેશો આર્થિક રીતે આગળ આવ્યા તે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તે લોકોની પારંગતતા જવાબદાર હતી. ભારતમાં થોડા વિજ્ઞાનીઓ પાક્યા છે પણ વિજ્ઞાનનું ભણતર આજે સાવકું બન્યું છે. 'બિઝનેસ વર્લ્ડ' નામનું મેગેઝિન કહે છે કે ભારત જાણે 'વાણિયા' નો દેશ બની રહ્યો છે. મુંબઇની શેરબજારના ૨૦ લાખ ઇન્વેસ્ટરોના હિત અહિત માટે અખબારોમાં હેડલાઇન્સ છપાય છે.
| « જગતના સુપરકલાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી | પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે » |