પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે
By admin on Jul 28, 2010 | In સામાજીક
આપણે બધા બાયોલોજીકલી પ્રોગ્રામ્ડ છીએ. તે આંતરિક પ્રોગ્રામ પ્રમાણે આપણે જીવનમાં સાથીદાર શોધતી વખતે વર્તીએ છીએ. આપણે મનગમતા સાથી પસંદ કરીએ ત્યારે પ્રથમ નજરે સાચી લાગણી જ ઊભરાતી હોય છે. શરૂઆતની આ લાગણીઓ વિશ્વસનીય હોય છે.
| « તમારા સંતાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોહમાં પાડો | સમૃદ્ધિ સાથે એકલતા અને માનસિક તાણ વધી છે » |