આપણે જ આપણા ઈશ્વર બનીએ
By admin on Jul 25, 2010 | In ચેતનાત્મક
ગુરુ શબ્દમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે અંધકારને હટાવવો. તમે પોતે જ તમારા અંધકારને હટાવી શકો છો. જીવન એક રહસ્ય છે. રહસ્યનું અમાપ ઉંડાણ છે.પછી તમે એ રહસ્યને સમજવા બીજા પાસે જાઓ એટલે તમે છેતરાઓ છો. ૯૯ ગુરુઓ તમને ફસાવે છે. અપને ગુરુ આપ બનો.
| « માનવીની ખરી લડાઇ પોતાની જાત સાથે | ચહેરા વિનાનું માનવીઓનું ભીડવાળું વેરાન » |