રહસ્યને સમજો નહીં, તેને જીવો
By admin on Jul 21, 2010 | In ચેતનાત્મક
જીવન એટલું બધું રહસ્યપૂર્ણ છે કે હાથ તેની ઊંચાઇ સુધી પહોંચી શકતા નથી. પ્રેમ અને સ્ત્રી એવી ચીજ છે જે તમે જીવી શકો છો. તેની સાથે રહીને તેનો આનંદ લઇ શકો. તેનામાં ઓતપ્રોત થઇ શકો છો. તમે આ રહસ્યની સાથે એકતાલ થઇ શકો છો.
| « ડિસઈન્ફર્મેશનનો દારૂણ જમાનો | ખોટા આહારથી તબિયત બગાડીને મોસમની મજા લેતા નથી » |