ખોટા આહારથી તબિયત બગાડીને મોસમની મજા લેતા નથી
By admin on Jul 20, 2010 | In આરોગ્ય
પંડિત જવાહરલાલ નહેરુએ બરાબર ૭૧ વર્ષ પહેલાં અલાહાબદના દૈનિક 'નેશનલ હેરલ્ડ'માં લકેહ્લું કે મને મુંબઇનું ચોમાસુ જોવાની ભારે તમન્ના છે. આ મહાનુભાવ વરસાદની ભવ્યતા તેમ જ વાદળાં અને ધરતી વચ્ચેનો સંગ્રામ જોવા તલપાપડ રહેતા અને અત્યારે ૨૦૧૦માં મોસમનો પહેલો વરસાદ આવ્યો ત્યાં જ ટીવીવાળાએ મુંબઇની વર્ષા ને કકડાટ બનાવી દીધો.
| « રહસ્યને સમજો નહીં, તેને જીવો | કપરા સંજોગો સામે ટકવા ઉત્સાહ જારી રાખો » |