કપરા સંજોગો સામે ટકવા ઉત્સાહ જારી રાખો
By admin on Jul 19, 2010 | In પ્રેરણાત્મક
બધું હાથમાંથી સરકી જાય છે ત્યારે જ હોલ્ડ ઓન. વિલ પાવરને અને તમારી સંકલ્પશક્તિને વધુ તગડી બનાવો. જીવનનો કોઇ ઉમદા હેતુ હશે તો કોઇપણ આફતને પાર કરી શકશો.
| « ખોટા આહારથી તબિયત બગાડીને મોસમની મજા લેતા નથી | પાણીથી રોગ સારા થાય અને રોગ પણ થાય છે » |