વ્યક્તિના વિચાર નહીં, પુરુષાર્થમાંથી પ્રેરણા લો
By admin on Jul 16, 2010 | In પ્રેરણાત્મક
કેટલાક લોકો તેમના સાધુઓ અને બાબાઓના પુસ્તકો મોકલે છે. આવા વિચારોના થાળ પીરસવાને બદલે કોઇ વ્યક્તિના પુરુષાર્થ કરીને આગળ આવી હોય તેના ચારિત્ર્યની વાત કહેવી જોઇએ.
| « બે મોઢાળો સમાજ પ્રેમીઓને આજે વખોડશે, કાલે વખાણશે | કાન્તિ ભટ્ટ હોવું એટલે શું? » |