પોતાની જાતને જેવી જે તેવી સ્વીકારો
By admin on Jul 13, 2010 | In પ્રેરણાત્મક
૨૧મી સદીમાં વધુને વધુ અંતર્મુખી થવાનું છે તેને બદલે વધુ ને વધુ બહિર્મુખી થતાં જઇએ છીએ. માતા પિતા તરીકે તમારી જાતમાં વિશ્વાસ ના હોય તો તમારાં બાળકોમાં વિશ્વાસ કેવી રીતે જગાડી શકશો? બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવા તમારો આત્મવિશ્વાસ ઊંચો રાખો. તમારી શારિરીક કે માનસિક અપૂર્ણતાઓ વિશે વિચારવાનું બંધ કરી દો.
| « કાન્તિ ભટ્ટ હોવું એટલે શું? | જીવનમાં પરિવર્તન ક્યારે આવે » |