નિર્મળ પ્રેમ શાશ્વત છે કે નહીં તે પોતપોતાનો અભિપ્રાય છે
By admin on Jul 11, 2010 | In ચેતનાત્મક
રાલ્ફ વાલ્ડો ઇમરસને ' ઓન લવ એન્ડ ફ્રેન્ડશિપ' નામની પુસ્તિકામાં પ્રેમ વિશેના પ્રકરણમાં એક સૂત્ર ટાંક્યું છે, ' આઇ વોઝ એ જેમ કન્સિલ્ડ મી, માય બર્નિંગ રેય રિવિલ્ડ.' હું તો છૂપાયેલો રત્ન હતો ના દેખાય તેવો હીરો હતો. એના પર પ્રેમનું કિરણ પડ્યું અને હું ઝળહળી ઊઠ્યો. જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થાય છે અને બંનેનું સરખું-રસ્પરનું આકર્ષણ થાય છે ત્યારે એક દિવ્ય ક્ષણનો અનુભવ થાય છે. તે ક્ષણ કે તે પ્રેમ ખોટો હતો કે વાસનાવાળો હતો તેની કોઇ પાર્લામેન્ટ ના બેસાડાય.
| « જીવનમાં પરિવર્તન ક્યારે આવે | જીવનનાં નવ રસમાં શ્રેષ્ઠ બે રસઃ શાંત રસ અને શ્રુંગારરસ » |