ધંધામાં બિઝનેસને લગતી માહિતીથી વાકેફ રહો તો વધુ કમાશો
By admin on Jul 8, 2010 | In વ્યાપાર
ફ્રાન્સિસ બેકને છેક ૨૧૧ વર્ષ પહેલાં કહેલું કે, નોલેજ ઇઝ પાવર. એ પછી ૨૦મી સદીમા કેલરન્સ ડે નામના અમેરિકન લેખકે ફ્રાન્સિસ બેકનની ઉક્તિમાં પૂર્તિ કરી કે ઇન્ફર્મેશન ઇઝ એ પ્રેટી થીન સ્ટફ અનલેસ મિકસ્ડ વિથ એક્સપિરિયન્સ. આજે નોલેજના પર્યાય તરીકે બિઝનેસમેનોએ જ્ઞાન સાથે રાજકારણ અને બિઝનેસ વિશે સતત માહિતગાર રહેવું જોઇએ.
| « ફલેચરિઝમઃ જીંદગીની અને ખાવાની સ્પીડ ઘટાડો | રોતલ બનીને નહીં ઝિંદાદીલીથી જીવો » |