રમતિયાળ બનીને ગમતિયાળ બનીને જીવીએ
By admin on May 14, 2010 | In ચેતનાત્મક
બે હજાર વર્ષ પહેલાં પ્લેટોએ માનવીને જે શિખામણ આપેલી તે આજે પણ ખૂબ જ કામની છે. આજે શરીરના રોગો કરતાં મનનાં રોગો વધી ગયા છે. ત્યારે પ્લેટોએ કહ્યું છે તેમ ઈશ્વર આપણને એક રમકડું માને છે તો આપણે પણ તેમની ઇચ્છા મુજબ રમતિયાળ બનીએ-ગમતિયાળ બનીએ અને જિંદગીને એવો ઉમદા ખેલ બનાવીએ કે કોઇ આપણને લાસરિયો કે ખોટી દાનતવાળો ન કહે.
| « હે પ્રભુ! અમારી મહિલાઓને કોસ્મેટિકના ઝેરથી બચાવો | ગંધ-સુગંધની મઝેદાર મોઘમ મોઘમ વાતો તમે જાણો છો? » |