પ્રેમ કરવો એ પણ એક ધર્મ છે
By admin on May 11, 2010 | In ચેતનાત્મક
અંગ્રેજી કે ફ્રેંચ સાહિત્ય વાંચનારાએ હેન્રી બેયલ ઉર્ફે સ્ટેનડાલનું નામ સંભળ્યું હશે. ૨૨૪ વર્ષ પહેલાં જન્મેલા આ ફ્રેંચ ફિલસૂફ અને વાર્તાલેખક કુમારવયે પિતાની જોહુકમીથી કંટાળીને પેરિસ શહેર છોડીને બીજા નાના ગામે જઈ નાટકકાર બન્યા.
| « લાગણીઓનો લકવો સ્ત્રીઓને જલ્દી લાગે છે | પેટન્ટ શબ્દનો ઈતિહાસ અને બિઝનેસમાં તેનું મહત્વ » |