માતાના હેત પ્રીતને માટે શબ્દો જ ના હોય
By admin on May 9, 2010 | In સામાજીક
વિનોબા ભાવે ૮૨ વર્ષના હતા ત્યારે પણ માતાને યાદ કરતાં ત્યારે તે ઉંમરે આંખમાં ઝળઝળિયાં આવી જતાં. તેમને પૂછ્યું કે,'તમે માતાજીને યાદ કરીને ગળગળાં થઈ જાવ છો તો માતાના પ્રેમની વાત કરોને? વિનોબા ભાવેએ માતાના પ્રેમ વિશે કંઇ કહેવાની ના પાડી દીધેલી.'એ પ્રેમની વાત કરીને હું માતાના પ્રેમની કિંમત ઓછી કરવા નથી માંગતો.'
| « પેટન્ટ શબ્દનો ઈતિહાસ અને બિઝનેસમાં તેનું મહત્વ | ઈશ્વરીય તત્વોએ પણ સમય માટે રાહ જોવી પડે છે » |