જીવનને બોજ વગર મોજથી જીવવાનો મંત્ર
By admin on May 7, 2010 | In ચેતનાત્મક
માનવી જ્યારે સ્થાપિત નિયમોને ઠુકરાવવાનું પગલું ભરે છે ત્યારે મુક્તિ માટેનું પ્રથમ પગલું ભરે છે. પોતાના મૌલિક વિચાર પ્રમાણે જીવવાથી નર્યું સુખ ભલે પ્રાપ્ત ન થાય પરંતુ ગુલામીવાળા સુખ કરતાં મુક્તિવાળી પીડા આનંદદાયી છે.
| « ઈશ્વરીય તત્વોએ પણ સમય માટે રાહ જોવી પડે છે | ઈશ્વરને ધર્મ દ્વારા પ્રાપ્ત કરી શકાય? » |