દરેક સંયોગો એક કિંમતી અનુભવ છે
By admin on May 2, 2010 | In ચેતનાત્મક, અન્ય
માનવી તેના ઉમદા વિચારો વ્યક્ત કરીને પોતે કરેલા અન્યાય કે ખોટા કર્મોને છૂપાવે છે. અને જ્યારે તે પ્રવચન આપે છે ત્યારે તે પોતાના અસલી વિચારોને છૂપાવીને વિદ્વતાનો ડોળ કરે છે. આવો આક્ષેપ મશહૂર ફિલોસોફર વોલ્તેયરે ઘણા વિદ્વાન ફિલોસોફરો પર કરેલો.
| « કુલ સંખ્યાના ૯૫ ટકા વાઘ લોભી માનવના શિકારનો ભોગ બન્યા છે | તમારા જીવનની સ્ક્રિપ્ટ બીજાને લખવા ન દો » |