તમારા જીવનની સ્ક્રિપ્ટ બીજાને લખવા ન દો
By admin on May 1, 2010 | In ચેતનાત્મક
ઈશ્વર માનવીના સર્જન વખતે કોઇ તૈયાર સ્ક્રિપ્ટ નથી આપતા. ૨૧મી સદીમાં માબાપે પણ સંતાનોની લાગણી અને બુદ્ધિને માન આપવું જોઇએ. કવિવર રવિન્દ્ર ટાગોરે કહેલું કે જે માણસ કદી જ ભૂલ નથી કરતો. તે ઘણો ક્રૂર હોઇ શકે. માલ્ક્મ કલેરેન્સ લાઉરી એ પણ કહેલું સતત સાવચેતીથી ડગલાં ભરનારથી ચેતજો.જે જીવનમાં અવનવી પ્રવૃત્તિ હાથ ધરે છે તે જ સિદ્ધિ મેળવે છે.
| « દરેક સંયોગો એક કિંમતી અનુભવ છે | કાળઝાળ ગરમી માટે કોણ જવાબદાર? આપણે જ! » |