રોમેન્ટિક પાત્રોની મોર્બિડ જેલસી
By admin on Apr 29, 2010 | In ચેતનાત્મક
બ્રિટનની પિકાડોર પ્રકાશક કંપનીએ 'ધ સ્ટોરી ઑફ ઈવ' નામનું પુસ્તક પ્રગટ કરેલું. તેની લેખિકા પમેલા નોરીસ નારીના વિકાસની કથા કહે છે. સ્ત્રીના વિકાસની કથા એ આજ્ઞાંકિત ન થવાની કથા છે. સ્ત્રી પુરુષ કરતાં વધુને વધુ સાહસિક રહી છે. ડૉ. થિયોડોર ડેલ્રિમ્પલ સાઇકિયેટ્રિસ્ટ તરીકે સારી પ્રેક્ટિસ ધરાવે છે. તે લખે છે કે પુરુષો અનેક કૉમ્પ્લેક્સથી પીડાય છે તેથી તે સ્ત્રીને પીડે છે.
| « કાળઝાળ ગરમી માટે કોણ જવાબદાર? આપણે જ! | પ્રેમ કમિટમેન્ટ માંગે છે » |