સ્ટૉઇક ઍટિટ્યુડ
By admin on Apr 25, 2010 | In ચેતનાત્મક
આજના જટિલ યુગમાં તમે તમારા મનને કે બુદ્ધિને કોઇ પણ વાદથી બાંધી શકો નહિં. 'પડશે તેવા દેવાશે' તેવા વલણથી ચાલવું જોઇએ. છતાંય જો આપણને કોઇ વિવાદમાં રસ ન હોય, અને છતાં જો આપણને નાહક ઘસેડવામાં આવે તો શું કરવું?
| « કૃત્રિમ સ્વાદનો જનક 'આજીનો મોટો' નો ઈતિહાસ | પીડા આપે તોય આપણને પ્રેમનાં હેવા » |