પીડા આપે તોય આપણને પ્રેમનાં હેવા
By admin on Apr 24, 2010 | In ચેતનાત્મક
આજે એક જ વ્યક્તિને વળગી રહેનારું રોમેન્ટિઝમ આથમી ગયું છે. તું નહીં તો ઔર સહીનો જમાનો આવ્યો છે. તો પણ પ્રેમી પાત્રોને ઇન્સ્ટન્ટલી બદલતી પ્રેમિકા કે પ્રેમીઓ સલામત રહેતા નથી. પ્રેમના પડછાયા રહે છે. પછી સંબંધોના આટાપાટા શરૂ થાય છે.
| « સ્ટૉઇક ઍટિટ્યુડ | વિશ્વના તેજસ્વી લોકો પુરુષાર્થ અને વાંચન થકી મેઘાવી થયા છે » |