વાર્તા- મુક્ત
By admin on Apr 19, 2010 | In વાર્તા
સમાજનાં બંધન અને લગ્નનું બંધન તો અમને ના પોસાય. એના મુક્ત જીવનના વિચારો પ્રત્યે મને વાંધો બિલકુલ વિરોધ નહોતો. પરંતુ મને જમવા નોતરી તેના જ વિચારો પીરસ્યા કરે તેના પ્રત્યે મને વાંધો હતો.
| « સ્ત્રીનો મોહ કે પૅશન શું શરામાવાની વાત છે? | ફૂડ ઈન્ડસ્ટ્રીની લૉબી તમને કેવી રીતે અંધારામાં રાખે છે » |