અનકન્ડીશનલ લવ એ આપણો મંત્ર હોવો જોઇએ
By admin on Apr 13, 2010 | In ચેતનાત્મક
Love is not limited to one type or expression. There is plenty to go around. More of it we share the more we have. પ્રેમની એક જ તરેહ નથી. પ્રેમનું એક જ પાસું નથી. પ્રેમના અનેક સ્વરૂપ છે. પ્રેમને તમે જેટલો વહેંચો તેટલો બમણો થઈ પાછો મળે છે.
| « ફળોને તાજા રાખવાની જોખમકારક ઈર્રેડિયેશનની ક્રિયા | જગતના સુપરક્લાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી » |