૨૦૨૦ની દુનિયા કેવી હશે? વિકાસ કે વિનાશને પંથે?
By admin on Apr 11, 2010 | In ઈન્ફર્મેટીવ
દુનિયા ગમે તેવી હોય, રસાતાળ નહીં ગઈ હોય! દુનિયા વધુ રસપ્રદ બની હશે. નિરાશાવાદી-પર્યાવરણવાદીઓની આગાહી સામે એલ્વિન ટોફલરે એક પુસ્તક લખ્યું છે. તેનું નામ 'રિવોલ્યુશનરી વેલ્થ' છે. આ પુસ્તક એક જબ્બર આશા જગાડે છે.
| « જગતના સુપરક્લાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી | પ્રેમમાં પડ્યા વગર કવિતા લખી શકાય? » |