પરિસ્થિતિ, માનવ અને મનોવિજ્ઞાન
By admin on Apr 8, 2010 | In ચેતનાત્મક, અન્ય
માણસ બહારની પરિસ્થિતિ સામે લડે છે, પણ ઘણી વખત પોતે પોતાની સાથે જ યુદ્ધ કરતો હોય છે. આ ભીતરી યુદ્ધ બહુ આકરું હોય છે.માનવીએ શક્તિઓનું સંગઠન કરીને ભીતર-બહાર જિંદગી સામે લડાઇ લડી લેવી જોઇએ.
| « About editor | સિદ્ધિ માટે ભોગ આપવા પણ તૈયાર રહેવું પડે » |