ભારતીય સંસ્કૃતિ જીવે છે તેના ગામડામાં
By admin on Apr 4, 2010 | In સામાજીક
૧૮૫૯માં જ્યોર્જ મેરેડિથ નામના સાહિત્યકાર પાદરીએ કહેલું, 'કલ્ચર ઇઝ હાફ વે ટુ હેવન.' અમને બચપણમાં કલ્ચરની ખબર નહોતી. અમારું ગામડાનું જીવન અમારું જીવતું જાગતું પૂર્ણ સ્વર્ગ હાજર હતું.
| « અંધોં કો રોશની કા ગુમાં ઔર ભી ખરાબ | સ્ટીફન હોકિંગ-માસ્ટર ઑફ યુનિવર્સ » |