ઇતિહાસમાં સ્ત્રીઓનું આધિપત્ય હતું
By admin on Mar 31, 2010 | In ચેતનાત્મક
સમાજે ઘડેલા સાચા કે ખોટા નિયમ પ્રમાણે જ દુનિયા ચાલતી હોય તો તે દુનિયાનું જીવન કેવું શુષ્ક બની જાય? સમાજમાં સ્ત્રીઓનું આધિપત્ય લાંબે સુધી રહ્યું. હજારો વર્ષ સુધી સ્ત્રી દેવી તરીકે રહી પછી તેનું અમુક ગાળામાં પતન થયું અને પછી તે અધિપતિને બદલે પુરુષની ગુલામ થઇ ગઇ છે.
| « અમેરિકા શું કામ ડેન્જરસ? | જીંદગી એક સતત સાહસ » |