આપણે રાહ જોતાં બેસી રહીએ છીએ
By admin on Mar 29, 2010 | In અન્ય
આજકાલ આજુબાજુ ભાવુક લોકો, લાગણીશીલ વ્યક્તિ,સંવેદનશીલ જીવો જે રીતે જાણીજોઇને બીજાને ખુશ રાખવા જાતે દુઃખી થાય છે તે જોઇને ભારતમાં તે લોકોએ 'દુઃખી થવાની કળા' વિશે લખવું જોઇએ. પોતે નિષ્ફળ જઇ બીજાને સફળ થવા દેવ એ આપણો મંત્ર છે.
| « જીંદગી એક સતત સાહસ | અંદરના આત્માની સમૃદ્ધિ વધારો » |