અંદરના આત્માની સમૃદ્ધિ વધારો
By admin on Mar 28, 2010 | In અન્ય
મૂડીવાદને પોષવા ટીવી અને અખબારોમાં જે જાહેર ખબરો આવે છે એણે માઝા મૂકી દીધી છે. જે કલ્ચરથી અમેરિકનો કંટાળ્યા છે તે ઉપભોગવાદનું કલ્ચર હવે ભારતમાં આવી ગયું છે.
| « આપણે રાહ જોતાં બેસી રહીએ છીએ | જીંદગીને કોઇ ફિલસૂફીમાં ના જક્ડો » |