પ્રેમપત્ર લખવાની કળા વીસરાતી જાય છે
By admin on Mar 25, 2010 | In ચેતનાત્મક
તમારી જે આવડત છૂપાયેલી છે તે લખીને બતાવો. કવિતા લખો. 'મને કયાં સારું લખતાં આવડે છે' તમે પક્ષીઓનો દાખલો લો. જો તમામ પક્ષી માનતા હોત કે અમે ક્યાં કોયલ જેવો ટહૂકો જાણીએ છીએ તો કોઇ પક્ષી ગાન જ ન કરતા હોત.
| « પ્રાર્થનાથી આધિ,વ્યાધિ અને ઉપાધિ ટળે? | ભોગવિલાસનો અતિરેક અને વિકૃતિ » |