પ્રેમ પ્રતીક્ષા કરાવે છે જન્મોજનમની
By admin on Mar 16, 2010 | In ચેતનાત્મક | Send feedback »
અર્લ સ્ટોવેલ નામના ફિલસૂફે કહ્યું છે કે જિંદગી બ્યુટીફૂલ છે.ચારેકોર કુદરતમાં બ્યુટી જ બ્યુટી છે.તે બ્યુટીને જોવાની દૃષ્ટિ હોવી જોઇએ. પણ સૌથી ઉમદા બ્યુટી એ છે જે માનવીના ઇનર સેલ્ફમાંથી જાગે-જે આંતરિક સૌંદર્ય જોઇ શકે છે તે જ ખરો પ્રેમી છે.
No feedback yet
Leave a comment
| « એકલતાની સજાને પચાવતાં શીખીએ | ઈતિહાસમાં સત્ય કરતાં જૂઠ અને ભ્રમણા વધુ » |