ભૌતિકવાદ અને ભોગવાદનું ધોરણ વિષમ અસમાનતા સર્જે છે
By admin on Mar 14, 2010 | In ચેતનાત્મક
અર્થતંત્ર વિકસે છે તેનાથી પૈસામાં લાભ મળે છે, પણ તેનાથી કુદરતી સંપત્તિ લૂંટાય છે. બેડોળ બિલ્ડિંગો ઊભાં થાય છે. રસાયણોથી હવા પ્રદૂષિત થાય છે. નદીઓ અને સરોવરો બગડે છે.
| « ઈતિહાસમાં સત્ય કરતાં જૂઠ અને ભ્રમણા વધુ | દીનતા ફેંકી બડકમદાર બનો » |