રમતક્ષેત્રે જર્મની-અમેરિકા આગળ કેમ?
By admin on Mar 11, 2010 | In ઈન્ફર્મેટીવ | Send feedback »
જર્મનો હોકી અને ફૂટબોલ તેમજ ઓલિમ્પિક્સની રમતોમાં વિશ્વયુદ્ધ પહેલાં ઘણાં પાછળ રહી ગયા હતા. બધી સ્પોર્ટસ કલબો મિલિટરી તાકાતને વધારવા યુવાનોને યુદ્ધને મોરચે મોકલતી હતી. પણ પછી જર્મન સરકારે એક સ્વતંત્ર ઓથોરિટી નીમી. યુવાનોને નંબર-વન સ્પોર્ટસ બનવા તાલીમ આપવા માંડી. અમેરિકા અને જર્મનીમાં સ્પોર્ટસ આજે પેટ્રીઓટિઝમ અને મિલિટરિઝમ સાથે સંકળાયેલા છે.
No feedback yet
Leave a comment
| « શિક્ષણ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ | પાતળા થવા માટે વિશ્વમાં અબજોનો વ્યવસાય » |