એકવીસમી સદી કોની છે? મહિલાઓની.
By admin on Mar 9, 2010 | In પ્રેરણાત્મક
અભિનેત્રી નરગીસ કહેતાં સ્ત્રી આત્મસૂઝથી ઘણી સારી જ નહીં, બહેતરીન કલાકાર બની શકે છે. કારણ કે તે ઊંડાણથી તમામ લાગણીઓને વ્યક્ત કરે છે.
| « પાતળા થવા માટે વિશ્વમાં અબજોનો વ્યવસાય | ખરાબ કર્મના પશ્ચાતાપ વિશે વિવિધ ધર્મ શું કહે છે? » |