બી પ્લેફુલઃ વાતવાતમાં સંતાપ કે આંદોલનની વાત ન કરો
By admin on Mar 4, 2010 | In પ્રેરણાત્મક
તમે જે ચીજને ચાહો છો એ ચીજને બીજા લોકો પણ ચાહતાં અને પામતાં શીખે એ પ્રવૃત્તિ એ જ શિક્ષણ. શિક્ષણ એ કોઇ કોમોડિટી નથી. માણસને લહેરથી અને આનંદી થઇને જીવવાની કળા શીખવે એ સાચો શિક્ષક.
| « સંકટમાંથી પણ આનંદ મળવો જોઇએ | નવાં મૂલ્યોને સ્વીકારો » |