નવાં મૂલ્યોને સ્વીકારો
By admin on Mar 3, 2010 | In ચેતનાત્મક
આપણાં સમાજનાં નૈતિક મૂલ્યો કોણ નક્કી કરશે? આલ્બર્ટ આઇનસ્ટાઇને 'સોસાયટી ફોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇન સાયન્સ' નામની સંસ્થાને ખુલ્લો પત્ર લખેલો તેમાં લખેલું કે સેન્સ ઓફ જસ્ટિસને કે મોરાલિટીને સંસ્થા કે સરકાર નક્કી કરે તે નૈતિક મૂલ્યોને વ્યક્તિનો ટેકો ન મળે તો તે નૈતિક મૂલ્યો કે કાનૂન નપૂંસક બને છે.
| « બી પ્લેફુલઃ વાતવાતમાં સંતાપ કે આંદોલનની વાત ન કરો | આઈ લવ યુ શબ્દોને સોનાની લગડી જેવા બનાવીએ » |