આઈ લવ યુ શબ્દોને સોનાની લગડી જેવા બનાવીએ
By admin on Feb 14, 2010 | In ચેતનાત્મક
કવિ ઈમરસને લખેલું ''સ્ટેઇંગ યંગ ઈઝ એન ઇનસાઇડ મેટર'' યુવા રહેવું તે અંદરની વાત છે. પ્રેમ તમને હરહંમેશ યુવાન રાખે છે. તમારા સ્થૂળ વર્ષો નહીં, તમે અંદરથી યુવાન રહો છો. જ્યારે સપાનાંઓ હોય છે ત્યારે તમે યુવાન રહો છો અને પ્રેમનાં સપનાં તમને જીવાડે છે.
| « નવાં મૂલ્યોને સ્વીકારો | અંગ્રેજી વગર કોઈનો ઉદ્ધાર નથી » |