એક હાસ્યનાટિકાઃ ક્લાકારને પત્ની ઉપરાંત પ્રેયસી પણ જોઇએ!
By admin on Feb 11, 2010 | In અન્ય
ઈટ ઈઝ સ્ટીલ એ બ્યુટીફુલ વર્લ્ડ, બી કેરફૂલ, સ્ટ્રાઇવ ટુ બી હેપ્પી એન્ડ હ્યુમરસ. આ જગત બધી જ તકલીફો છતાં સુંદર છે. ફુલો હસે છે, સૃષ્ટિ હસે છે. તો સંઘર્ષમય જીવન કે કોઇપણ કઠિણાઇ વચ્ચે હસતાં હસતાં ચાલતાં રહેજો અને રમૂજ મળે તેવા રસ્તા શોધજો.
| « હે પ્રભુ! અમને એક જગ્યાએ નિરાંતે બેસતાં શીખવ | તમારી ઘેલછાયુક્ત મૌલિક્તાનો આનંદ ચિરકાળ ટકે છે » |