માનવી શાંત રહે તો કુદરત શાંત રહે છે
By admin on Feb 6, 2010 | In ચેતનાત્મક
આવેશમાં આવી જઇને ઘણાં લોકો કડવું બોલી જાય છે. કેટલીક વખત કર્મ કે કાર્યથી નહીં પણ નાહક્ની કડવી વાણીથી આપણે કામ બગાડી નાખીએ છીએ. ક્બીરની વાત ભાગ્યે જ કોઇ માને છે કે વાણી કે બોલ બોલવામાં પૈસો ખર્ચવો પડતો નથી એટલે આપણે બકબક બોલી નાખીએ છીએ. દરેક ધર્મના કવિઓએ મીઠાં વચનો બોલવાનું કહ્યું છે.
| « આપણે પળે-પળે પ્રેમ કરીએ છીએ? | ખાતર ખેતી બચાવનાર કે લોકોને મારનાર » |