ઈર્ષ્યાઃ પાવરફૂલ-પેઇનફૂલ ચીજ
By admin on Jan 17, 2010 | In પ્રેરણાત્મક, ઈન્ફર્મેટીવ, અન્ય
ફિલસૂફ ઓવીડે કહેલું ''જેલસી સ્પોઇલ્સ ધ નોબ્લેસ્ટ'' ઈર્ષ્યા તો ભલભલા ઊંચા માણસનેય બગાડે છે. તેને આગમાં શેકે છે અને મોટો માણસ બીજાની ઈર્ષ્યા કરે ત્યારે તે ઈર્ષ્યાની આગ બહુ ઊંચે સુધી જાય છે.
| « જીવનમાંથી હું શું શીખ્યો? | ટિનેજર્સમાં વધેલું આપઘાતનું પ્રમાણઃ ડિપ્રેશન કે લાગણીઓના આઘાત » |