માનવશરીર કુદરતની કરામત છે તેનો આદર કરો
By admin on Dec 30, 2009 | In વિજ્ઞાન્, આરોગ્ય
અંગ્રેજીમાં રિધમ શબ્દ છે. રિધમ એટલે તાલ,લય,સામંજસ્ય અને મધુર સંબંધ. જે માનવી શરીરની અંદરના તાલને ઓળખીને સમયે ઊઠે છે, ખાય છે, પીએ છે અને સૂવે છે. તે જિંદગીની મજા લઇ શકે છ.
| « લાઓ ત્સેની ડહાપણભરી વાતો | ગંગામૈયા અને ગંગોત્રીની યાત્રાએ અનેકનાં જીવન બદલી નાખ્યાં » |